પોલીસ જાપ્તામાં 5 આરોપીને પરીક્ષા કેન્દ્ર લઈ જવાયા:રાજકોટ AIIMSના ઇન્ટર્ન ડૉક્ટર આપઘાત કેસમાં આરોપીઓ આજે MBBS ફાઇનલ યરની પરીક્ષા આપશે
રાજકોટ સ્થિત AIIMS હોસ્પિટલના ઇન્ટર્ન ડૉક્ટર રતનકુમાર મેઘવાલના આપઘાત પ્રકરણમાં ધરપકડ કરાયેલા 5 આરોપી વિદ્યાર્થીઓને આજે(16 માર્ચ) પોલીસ જાપ્તા હેઠળ
Read More