બુલેટિન ઈન્ડિયા લાઈવ ન્યૂઝ

 ઇરાન યુદ્ધથી 16 દેશમાં હાહાકાર: મોંઘવારી-ભૂખમરાનો અજગર ભરડો, ગેસથી ખતરનાક ખાતર સંકટ, દુનિયામાં ભયાનક અસર, ગલ્ફમાં 90 લાખ ભારતીયો મુશ્કેલીમાં

આપણે ત્યાં જે 900 કે હજાર રૂપિયાનો ગેસનો બાટલો મળતો હતો તે હવે 4 કે 5 હજાર રૂપિયા આપીને પણ લેવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ શકે. ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે 16 એવા દેશો કે વિસ્તારો સામે આવ્યા છે જે કાં તો ભૂખમરાના આરે છે અથવા ભૂખમરાના ભરડામાં ભેરવાઈ ગયા છે