બુલેટિન ઈન્ડિયા લાઈવ ન્યૂઝ

કોરોનાકાળ જેવી સ્થિતિ ન થાય તે પહેલા વતનની વાટ પકડી:સુરતના વીવિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા પરપ્રાંતીયો વતન રવાના, રેલવે સ્ટેશન પર લાંબી લાઈન

સ્થિતિ વધુ બગડે તે પહેલાં જ લોકોએ વતન જવાની શરૂઆત કરી દીધી.